દલ ની ગેહરાઇ થી
હંુ કયા કહુ છુ કે અે મારી સાથેજ હાેવી જોઇયે
જાણે ઈશ્વર મારો ખુબ ઉપકારી રહ્યો છે,
એટલે જ આ જીવડો પરોપકારી રહ્યો છે....
એ મારા તનહા િદલ માં એક નવી ઉમંગ જગાવી ગઈ. તે િદ થી જીવન મા નવી લહેર આવી ગઈ.

હતો અંજાન મારા હૃદય ની ગમગીન વાદી ઓમા. આસુ પણ વહેતા હતા ભીની લાગણી ઓના વહેણ માં.

જીવન મા સજોવી ની રાખેલી છે અેની યાદો ને
અને અેની જોડે િવતાવેલા સમય ને

અંદરથી સળગતો હોય અને કો'કવાર એવું થાય કે મારૂં કોઈ નથી.
અને તયા તમારી અેક યાદ તાજી થઈ જાય
અશળુ ભરાય જાય નેત્ર માં ને આપી દે શીતળતા હૃદય માં

આમા કવિ કહે છે કે મન મા લાવી પડે િનરવતા એ વાસુ
મને તો ફક્ત વિશ્વાસ, કરતાં આવડે છે

તારા હોવાનો એહસાસ થયો જયારે તુ પાસે નથી,
તારા પ્ેમનો એહસાસ થયો જયારે તારા વિના ખુશી પણ નથી,

તારા માટે જિંદગી નયોછાવર હતી પણ એ કરી ના શકયો,
તારા િવના બેજાન છે મારી જાન એ સાબિત ના કરી શકયેા.....

ભૂમિ મા સમાઇ જવાની તાલાવેલી જાગી
આકાશ મા પંખી ની જેમ ઉડવા ની મહેછા જાગી

એના આંખનું કાજળ અને હાથની મહેંદી
એના સ્મિતમાં પ્રીત થી મે મારૂ જીવન
શણગાર્યુ

પ્રીત મા કમી નથી મારી સમજણ ઓછી હતી
પણ તારા પ્રીત મા પાગલ છુ મારી એ સમજણ ઘણી હતી
મારી પ્રીત મા લાગણી હતી એની સમજણ તને નહતી

--વિશાલ

No comments:
Post a Comment